રાજકોટમાં સસ્તા અનાજની દુકાનેથી હલકી ગુણવતાનું અજાણ વિતરણ થતું હોવાની ફરિયાદને લઈને શુક્રવારે સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડા પાડી રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રને ઉંઘતું ઝડપી લીધું હતું.રાજકોટમાં સસ્તા અનાજની દુકાનો સમયસર ખુલ્લે છે, વિતરણ બરાબર થાય છે, કાર્ડ ધારકોની કોઈ ફરિયાદ છે કે કેમ? સહિતની બાબતોને લઈને જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ કરાય છે પણ માત્ર કામગીરી કરવા ખાતર કરતી હોવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
સસ્તા અનાજનાં કેટલાક દુકાનદારો સમયસર દુકાન નહીં ખોલતા સહિતની ફરિયાદ ઉઠવા પામી હોવા છતાં તંત્ર દ્વારા ઓફીસમાં બેસી કામગીરી કરાઈ હોવાનો સંતોષ માની દુકાનદારો સામે કોઈ પગલા નહીં લેવાતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.રાજકોટમાં હલકી ગુણવતાનું અનાજ અપાતી હોવાની ફરિયાદીને પગલે સ્ટેટ વિજીલન્સની ટીમે ગુરૂવારે સાંજે રાજકોટ પહોંચી હતી અને બજરંગવાડી તુષાર લીડિયા નામના પરવાનેદારની દુકાને પહોંચ્યા હતા.
Read About Weather here
ત્યારબાદ હુડકોને કોઠારીયામાં પણ બીજા દિવસે તપાસ ચાલી હતી.ફરિયાદને પગલે સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા રાજકોટમાં સસ્તા આનાજની દુક્લાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેની વોગતો મેળવવા પુરવઠા શાખાના અધિકારીઓએ રિસીવ કર્યો ન હતો! સ્ટેટ વિજીલન્સની ટીમે કરેલી કાર્યવાહીની વિગતો જાહેર કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here