તેનું મુખ્ય કારણ એરલાઈન્સ પાસે સ્ટાફની અછત બતાવાયું છે. અમેરિકામાં 28મેથી 1 જૂન દરમિયાન 5 દિવસમાં જ 2,800 ફ્લાઈટ રદ થઈ ગઈ છે. કોરોનાકાળ બાદ અમેરિકામાં પેસેન્જર વિમાન દ્વારા પ્રવાસ માટે નીકળેલાની પણ સફર મુશ્કેલીભરી સાબિત થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ન્યુયોર્ક, વોશિંગ્ટન, ટેક્સાસ, ઓહિયો, મિસિસિપી અને ડલાસમાં લાખો મુસાફર એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ખરેખર કોરોનાકાળમાં અમેરિકામાં મુખ્ય એરલાઈન્સોએ તેના સ્ટાફમાં લગભગ 55 ટકાનો કાપ મૂક્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફમાં તો 60 ટકાથી વધુનો કાપ મુકાયો હતો.
Read About Weather here
એવામાં હવે મુસાફરો વધી જવા છતાં પણ એરલાઇન્સે નવી ભરતીઓ શરૂ નથી કરી. ફ્લાઈટ અવેર વેબસાઇટ અનુસાર કોરોનાકાળથી પૂર્વ અમેરિકામાં રોજ લગભગ 30 હજારથી વધુ ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું. એવામાં સ્ટાફની અછત વર્તાઈ રહી છે.હવે આ આંકડો લગભગ 28 હજારે પહોંચી ગયો છે. અમુક એરલાઈન્સનો સ્ટાફ બીમાર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here