સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજી સેમેસ્ટર-6 અને પીજીના સેમેસ્ટર-4 સહિતના જુદા જુદા 43 કોર્સની આગામી 5 એપ્રિલથી પરીક્ષા લેવાનાર છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 49,157 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
Visit Saurashtra Kranti Homepage here
સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-6 રેગ્યુલરના 16,293 વિદ્યાર્થી, બીએ સેમેસ્ટર-6 રેગ્યુલરના 10,901, બીએસસી સેમેસ્ટર-6ના 3011, બીસીએ સેમેસ્ટર-6ના 2981, બીબીએ સેમેસ્ટર-6ના 2478, એલએલબી સેમેસ્ટર-6ના 1637, એમ.કોમ સેમેસ્ટર-4ના એક્સટર્નલના 2163 અને રેગ્યુલરના 1143, એમએ ઓલ સેમેસ્ટર-4ના 1738, બીએ સેમેસ્ટર-6 એક્સટર્નલના 2805 વિદ્યાથીઓ પરીક્ષા આપવાના છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here