સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સીસીટીવી કેમેરા થકી બે કોપીકેસ પકડ્યા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 13મીથી શરૂ થયેલી 59 હજાર વિદ્યાર્થીની પરીક્ષામાં પહેલા દિવસે યુનિવર્સિટીના ભવનમાં એક કોપીકેસ થયા બાદ બીજે દિવસે પણ બે કોપીકેસ નોંધાયા છે. ભાયાવદરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બીસીએના પેપરમાં બે વિદ્યાર્થી આજુબાજુમાં બેસેલા વિદ્યાર્થીઓમાંથી ચોરી કરીને લખતા હોવાનું સીસીટીવીમાં દેખાતા તેના આધારે યુનિવર્સિટીએ બે કોપીકેસ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

યુનિવર્સિટીએ પરીક્ષાના સીસીટીવી ફરી લાઈવ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સહિત તમામ લોકો લાઈવ જોઈ શકે છે. યુનિવર્સિટી તંત્રએ આ સીસીટીવી કેમેરા થકી જ બુધવારે બે કોપીકેસ નોંધ્યા છે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં મળનારી EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકમાં નિવેદન લીધા બાદ સજા ફટકારવામાં આવશે.

Read About Weather here

પહેલા દિવસે યુનિવર્સિટીના ભવનમાંથી એક કોપીકેસ થયો હતો. બીજે દિવસે બુધવારે ભાયાવદર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બે વિદ્યાર્થી આજુબાજુમાંથી જોઈને લખતા હોવાનું સીસીટીવીમાં દેખાતા યુનિવર્સિટીએ આ સીસીટીવી ફૂટેજના આધારે બંને વિદ્યાર્થીઓને કોપીકેસમાં પકડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here