રાજકોટ સહિત સૌરાષ્ટ્રને આગામી દિવસોમાં 10 જેટલી નવી ટ્રેન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના નેતાઓએ રેલવેમંત્રીને રજૂઆત કરી હતી જે અંતર્ગત આગામી સમયમાં સૌરાષ્ટ્રને પૂના, વારાણસી, ચેન્નાઈ સહિત 10 જેટલી ટ્રેન મળશે. આ અંગે રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને 10 ટ્રેનો ટૂંક સમયમાં મળવાની છે.
Visit Saurashtra Kranti Homepage here
પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલએ રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ અને દર્શના જરદોષ પાસે રજૂઆત કરી છે તેને હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને હાલ આ અંગેનો સર્વે ચાલે છે. 12 ટ્રેનોની રજૂઆત થઇ હતી તે પૈકી 10 ટ્રેનો ટૂંક સમયમાં રાજકોટથી શરૂ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here