સોનાના ભાવમાં ઘટાડો…!

બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો...!
બ્રેકીંગ ન્યુઝ સોનાના મોટો ઘટાડો…!
સોના ચાંદીના ભાવમાં દબાણનો માહોલ જોવાઈ રહ્યો છે , આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત યુએસ ડૉલરના કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સપ્તાહના અંતમાં ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પહેલા પણ રોકાણકારો સાવચેત છે. સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને ડોલર 1,781.78 પ્રતિ ઔંસ થયું હતું.

Read About Weather here

યુએસ ડૉલર ઇન્ડેક્સ વધીને 94.192 થયો, જે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું ઓછું આકર્ષક બનાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here