સીબીઆઈની મોટી કાર્યવાહી : 114.06 કરોડની છેતરપીંડી…!

સીબીઆઈની મોટી કાર્યવાહી : 114.06 કરોડની છેતરપીંડી...!
સીબીઆઈની મોટી કાર્યવાહી : 114.06 કરોડની છેતરપીંડી...!

CBIએ નડિયાદ ખાતે આવેલ ખાનગી ચોખાની કંપનીના ડાયરેક્ટર, કેટલાક સરકારી અધિકારીઓ અને ખાનગી લોકો સામે કેસ દાખલ કર્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દેશની પ્રતિષ્ઠિત અને

Visit Saurashtra Kranti Homepage here

જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB) દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે ગુજરાતની ચોખા કંપની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

આ તમામ સામે પંજાબ નેશનલ બેન્ક, ઈ-કોર્પોરેશન બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથે વર્ષ 2010થી 2015 દરમ્યાન 114.06 કરોડ રૂપિયાની છેતરપીંડી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કંપની સામે આરોપ છે એ વર્ષ 2010-2015ના સમયગાળા દરમ્યાન, આરોપીઓ દ્વારા બેંકો દ્વારા જુદા જુદા પ્રકારે લોન લેવામાં આવી હતી.

Read About Weather here

ખોટા પુરાવાઓના આધારે કંપની દ્વારા કરોડોની લોન લેવામાં આવી હતી. બાદમાં સામે આવ્યું હતું કે આરોપીઓ દ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજો ખોટા અને બનાવતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here