ICAI નું પરિણામ 29% 6 વિદ્યાર્થીને 300 થી વધુ માર્કસ : 170 થી વધુ વિદ્યાર્થીઓ પાસ
સમગ્ર ભારતભરમાં સીએ કોર્ષમાં વિવિધ શહેરોમાં 75 થી વધુ બ્રાન્ચ સાથે મોખરાનું સ્થાન ધરાવતી શૈક્ષણિક સંસ્થા જે.કે.શાહ કલાસીસની રાજકોટ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સી.એ. ફાઉન્ડેશનમાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આઈ.સી.એ.આઈ.ની સી.એ. ફાઉન્ડેશન ડિસેમ્બર 2022ની પરીક્ષાનું પરિણામ 29% આવેલ જેમાં જે.કે.શાહ કલાસીસ-રાજકોટ બ્રાન્ચનું પરિણામ 35% જેવું મેળવી એક સિધ્ધી હાંસલ કરેલ છે.જે.કે.શાહ કલાસીસ-રાજકોટ બ્રાન્ચમાં 300 થી વધારે માર્કસ મેળવનાર 6 વિદ્યાર્થીઓ જેમાં 331 માર્કસ સાથે દેવ સયાની, 318 માર્કસ-રાજ કોરીંગા, 312 માર્કસ સાથે જયવિર ગોહિલ, 307 માર્કસ સ્મીત કપુરીયા, 305 માર્કસ ક્રિષ્ના સંઘાણી અને 303 માર્કસ વિશાલ પંડીત પ્રસંશનીય માર્કસ સાથે ઝળહળતી સિઘ્ધી મેળવેલ છે તદ્ઉપરાંત રાજકોટ બ્રાન્ચના 170 વધુ વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશનમાં પાસ થયેલ છે.
Read About Weather here
જે.કે.શાહ કલાસીસ-રાજકોટ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ માટે એસી સ્ટેડીયમ ટાઈપ પ્રોજેકટર સાથે ઓડીયો વિડીયો કલાસરૂમની વિશેષ સુવિધા ધરાવે છે. જે.કે. શાહના સિધા માર્ગદર્શન હેઠળ રાજકોટ બ્રાન્ચના એડમીન મૌલીકભાઈ ટોળીયાની સાથે સાથે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન અને શીક્ષણ ક્ષેત્રનાં પ્રશ્ર્નોનું નિરાકરણ માટે ગૌરાંગ વસાણી સર, કિશોરસિંહ ચૌહાણ સર, બકુલ કાનાણી સર, કશ્યપ સોની સર અને દિપા ધુલા મેડમ હંમેશા કાર્યરત રહે છે.વધુ માહિતી માટે જે.કે.શાહ કલાસીસ, રાધીકા હાઉસ, બીજા માળે, ડોમીનોઝ પિત્ઝાની ઉપર, કાલાવડ રોડ, રાજકોટ મો.97243 18185, 87358 10995 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here