સીંગતેલના ડબ્બાના ભાવમાં ત્રણ દિવસમાં રૂ.100નો વધારો…!

સીંગતેલ, કપાસીયા અને પામોલીન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો
સીંગતેલ, કપાસીયા અને પામોલીન તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો
સીંગતેલના ડબ્બાના ભાવમાં ત્રણ દિવસમાં રૂ 100નો વધારો થયો છે. ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2860થી વધીને રૂ.2960 થયા છે.ડબ્બાનો ભાવ રૂ.2960 રૂપિયા પર પહોંચ્યો છે.