સિંગતેલના સતત ભાવ વધારા બાદ હવે ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 બોલાઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત 3 દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.100નો વધારો થયો હતો. પરંતુ આંશિક ભાવ ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here