સાહિત્ય સેતુ દ્વારા ‘પુસ્તક પરબ’ યોજાયો

સાહિત્ય સેતુ દ્વારા ‘પુસ્તક પરબ’ યોજાયો
સાહિત્ય સેતુ દ્વારા ‘પુસ્તક પરબ’ યોજાયો
દીકરાનું ઘર વૃઘ્ઘાક્ષમ ઢોલરા પ્રેરિત સાહિત્ય પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતગર્ત વાંચન પ્રવૃતિ વેગ તેવા શુભ આશયથી સાહિત્ય પ્રેમી રસિકભાઈ મહેતા પુસ્તક પરબ નાના મોટા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરતા પેલેસ રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિર સાંજના 5 થી 8 વાગ્યે સુધી પુસ્તક પરબ યોજવામા આવેલ જેને ખુબ સારો પ્રતિસાદ મળેલ લગભગ

Visit Saurashtra Kranti Homepage here

એક હાજાર જેટલા આશાપુરા માતાજી ભક્તોએ પુસ્તક પરબની પ્રત્યક્ષ મુલાકાત લીધેલ પુસ્તક પરબની મુલાકાતે વિશ્ર્વકર્મા રાઈટર્સ ગુ્રપના ભરતભાઈ સુરેલીયા,મોઢ વણિક વિદ્યાથી ભવનના ટ્રસ્ટી ઈશ્ર્વરભાઈ મહેતા,સાહિત્યપ્રમી કિશોરભાઈ ભાડલીયા, સામાજિક અગ્રણી રાજેશભાઈ ભાતેલીયા, નીવ્રતી વેચાણવેરા,અધિકાર શૌલેષભાઈ શાહ પધારેલ સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ પધારેલ.

Read About Weather here

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, ચેતનભાઈ મહેતા, પરિમલભાઈ જોશી, મહેશ જીવરાજાની કાર્યરત રહેલ.પુસ્તક પરબ અંગે વિશેષ માહિતી પુછપરછ માટે અનુપમ દોશી 94282 33796 નો સંપર્ક સાધવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here