સાસરીયાએ મારકુટ કરી પરિણીતાને-પાંચમા માળેથી ફેંકી

સાસરીયાએ મારકુટ કરી પરિણીતાને-પાંચમા માળેથી ફેંકી
સાસરીયાએ મારકુટ કરી પરિણીતાને-પાંચમા માળેથી ફેંકી
હાલ જુનાગઢમાં એમ. જી. રોડ સ્‍થિત મજમુદારનાં ડેલામાં રહેતા ૪૦ વર્ષીય દિશાબેનનાં લગ્ન વર્ષ ર૦૧૭ માં અમદાવાદના નારોલ વિસ્‍તારમાં રહેતાં રચિતભાઇ અશ્વિનભાઇ ધોળકીયા સાથે થયેલ.

Visit Saurashtra Kranti Homepage here

જુનાગઢની એક પરિણીતાને સાસરીયાએ મારકુટ કરી અને પાંચમા માળેથી ફેંકી દઇ ધમકી આપી હોવાનો કિસ્‍સો પોલીસ દફતરે નોંધાયો છે.પરંતુ પતિ રચિત કોઇપણ જાતના ઘર સંસાર બાબતે સંબંધો રાખતા ન હોય આથી દિશાબેને આ અંગે પતિ રચિતને પુછયું હતું.પરંતુ રચિતભાઇને પત્‍નીની વાતનું સારૂ નહિ લાગતાં તેણે તેની માતા પ્રેરણાબેન વાત કરતાં સાસુ ઉશ્‍કેરાઇ ગયા હતાં.

Read About Weather here

બાદમાં મા-દિકરાએ પ્રેરણાબેનને મારકુટ કરી અને એપાર્ટમેન્‍ટનાં પાંચમાં માળેથી ફેંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દિશાબેનની ફરીયાદનાં આધારે જૂનાગઢ મહિલા પોલીસે કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પી. આઇ. કે. ડી. કરમટા ચલાવી રહ્યા છે.એટલુ જ નહિ પતિ-સાસુએ દુઃખ ત્રાસ આપી માવતરેથી પૈસા લાવવાનું કહેતા રૂા. ૧.રપ લાખ લાવી આપવા ઉપરાંત દવાખાનાનો ખર્ચ પણ આપવા છતાં દિશાબેનને પહેરેલ કપડે કાઢી મુકયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here