સાપને સતત KISS કરતી મહિલા…!

સાપને સતત KISS કરતી મહિલા...!
સાપને સતત KISS કરતી મહિલા...!

પરંતુ આ દિવસોમાં, સાપ અને મહિલાઓનો આવો વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈ પણના હૃદયના ધબકારા વધી જાય છે. સાપ એક એવો જીવ છે, જેને જોઈને ભલ ભલાની હાલત ખરાબ થઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેને જોઈને માણસો, જંગલી પ્રાણીઓ પણ પોતાનો રસ્તો બદલી નાખે છે.  વીડિયોમાં સાપ મહિલાના ચહેરા પર ચોંટી રહ્યો છે. તે જ સમયે, મહિલા ગભરાયા વિના તેને KISS કરતી રહે છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત છે

દરરોજ પ્રાણીઓ સાથે સંબંધિત કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ખાસ કરીને, સાપનો વીડિયો કયારેક એટલો રસપ્રદ હોય છે કે તેને ફરી ફરીને જોવાનું મન થાય છે.

પરંતુ એવા દ્યણા વીડિયો છે જે જોઈને આશ્યર્ય થાય છે. હવે જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા સાપને KISS કરતી જોવા મળે છે જાણે તે સસલું હોય.

આ દરમિયાન સાપ પણ મહિલા પર હુમલો કરતો નથી. આ વીડિયો જોયા પછી કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે.સાપ અને મહિલાનો આ અદભૂત વીડિયો ઇન્સ્ટાગ્રામ પર royal_pythons_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

Read About Weather here

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂકયા છે. આ સંખ્યા સતત વધી રહી છે.યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘હું મારા સાપને ખૂબ જ પ્રેમ કરું છું.’ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here