આ વર્ષે ટેનિસમાંથી નિવૃતિ લઇ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રેન્ડ સ્લેમમાં ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિકસ્ડ-ડબલ્સનું ટાઇટલ જીતી છે. પરંતુ કયારેય વિમ્બલ્ડનમાં આ સિદ્ધિ નથી મેળવી શકી.
Visit Saurashtra Kranti Homepage here
કુલ ૬ ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂકેલી સાનિયા અગાઉ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫માં વિમ્બલ્ડનમાં મિકસ્ડ ડબલ્સની કવોટરમાં પહોંચીને હારી ગઇ હતી.
Read About Weather here
જોકે હવે તેને સારો મોકો મળ્યો છે, તે અને ક્રોએશિયાનો મેટ પાવિચ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે અને હવે આ સ્પર્ધાનો તાજ તેમનાથી માત્ર બે ડગલાં દૂર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here