સલમાન ખાન સિદ્ધાર્થ કન્નન પર થયો ગુસ્સે…!

ખાન અને પિતા સલીમ ખાનની સુરક્ષામાં વધારો કરતી મહારાષ્ટ્ર સરકાર
ખાન અને પિતા સલીમ ખાનની સુરક્ષામાં વધારો કરતી મહારાષ્ટ્ર સરકાર
સિદ્ધાર્થ કન્નન એક્ટર સલમાન ખાનને ઇન્ટ્રોડ્યૂસ કરાવે છે, આ સમયે ભાઈજાન સિદ્ધાર્થને વચ્ચે જ અટકાવે છે અને કહે છે, ‘નમસ્તે, સલામ આલૈકુમ, સત શ્રી અકાલ, કેમ છો, અદાબ અસ્સલામુલૈકુમ… ચૂપ રહે. આ વ્યક્તિએ કંટાળો લાવી દીધો. તમે લોકો આને કેવી રીતે મેનેજ કરો છો. એટલો વધારે, એટલો વધારે… વધારે…’સિદ્ધાર્થે જ્યારે વિષય બદલવાનો પ્રયાસ કર્યો તો સલમાને કહ્યું હતું, ‘આ IIFA વાળા પણ માનતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CeTeC2TKtJb/?utm_source=ig_embed&ig_rid=a96bb1bd-6da6-4d3a-a180-9153cebfeaad

સલમાન ખાન સિદ્ધાર્થ કન્નન પર થયો ગુસ્સે…! સલમાન

દર વર્ષે લઈને આવે છે. સલમાન ખાન અબુ ધાબીમાં IIFA અવોર્ડ્સમાં ભાગ લેવા માટે ગયો હતો. સલમાને અવોર્ડ નાઇટને હોસ્ટ કરી હતી. હાલમાં જ સલમાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને કારણે સલમાનને ટ્રોલ કરવામાં આવ્યો છે. આ વીડિયો IIFAની પ્રેસ કોન્ફરન્સનો છે. આ ઇવેન્ટને ટીવી હોસ્ટ સિદ્ધાર્થ કન્નન હોસ્ટ કરતો હતો.તોફાન પહેલાં જે ઠંડક હોય છે, તે આ છે.’સલમાન ખાનનો આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સ રોષે ભરાયા હતા. આ વીડિયો જોઈને ચાહકોને નવાઈ લાગી હતી. . સલમાન ખાન બૉડીગાર્ડ શેરા સાથે આગળ નીકળી જાય છે. હની સિંહ પાછળ જાય છે તો ઓર્ગેનાઇઝર તેને અટકાવી દે છે અને રાહ જોવાનું કહે છે.

https://www.instagram.com/p/CeZZru-BCRH/?utm_source=ig_embed&ig_rid=f37937d8-1a22-4853-8dba-d1adaa5f80b8

સલમાન ખાન સિદ્ધાર્થ કન્નન પર થયો ગુસ્સે…! સલમાન

Read About Weather here

આ સમયે પણ સલમાન ટ્રોલ થયો હતો અને યુઝર્સે કહ્યું હતું કે સલમાનમાં એટિટ્યૂડ આવી ગયો છે.કેટલાંક યુઝર્સે સલમાનને ઉદ્ધત કહ્યો હતો. અન્ય કેટલાંકે એમ કહ્યું હતું કે સલમાનનું વર્તન કોઈ પણ રીતે યોગ્ય નહોતું. એકે કમેન્ટ કરી હતી કે સલમાન અભિમાની બની ગયો છે.સો.મીડિયામાં હની સિંહ તથા સલમાન ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. વેન્યૂ પર સલમાન તથા હની સિંહ ઊભા હોય છે. આ દરમિયાન ઓર્ગેનાઇઝર્સ તેમને બોલાવવા આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here