મહાશિવ2ાત્રી પર્વ અંતર્ગત નંદવાણા બોડીંગ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વા2ા સર્વજ્ઞાતિ પાઠાત્મક લઘુરૂદ્ર યોજાયો
શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, સ્ટેન્ડિંગ કમિટિ ચે2મેન પુષ્ક2 પટેલ ઉપસ્થિત 2હ્યા
સમસ્ત બ્રહ્મસમાજ, 2ાજકોટના પ્રવક્તા જયંતભાઈ ઠાક2 અને મીડીયા ઈન્ચાર્જ હ2ેશભાઈ જોષ્ાીની યાદીમાં જણાવાયું છે કે મહાશિવ2ાત્રીના પાવન પર્વ અંર્તગત સમસ્ત બ્રહમસમાજ, 2ાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાની, પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ દ2 વર્ષની જેમ આ વખતે પણ મહાશીવ2ાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ દ્વા2ા 2ાજકોટ શહે2ની નંદવાણા બોડીંગ ખાતે સર્વજ્ઞાતિ પાઠાત્મક લઘુરૂદ્ર યોજાયો હતો. જેમાં આચાર્ય ત2ીકે શાસ્ત્રીજી સચિનભાઈ દ્વા2ા પૂજન-અર્ચન ક2ાવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ ભક્તિસભ2 કાર્યક્રમમાં સર્વ જ્ઞાતિ, સર્વ સમાજના આગેવાનો જોડાયા હતા અને શિવજીનું પૂજન-અર્ચન ક2ી ધન્યતા પ્રાપ્ત ક2ી હતી. આ પુજામાં બેસના2 શ્રધ્ધાળુઓ માટે ફ2ાળની વ્યવસ્થા 2ાખવામાં આવેલ. આ તકે આ લઘુરૂદ્રમાં શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચે2મેન પુષ્ક2 પટેલ તેમજ શૈલેષ્ાભાઈ ઠાક2, નિતીનભાઈ 2ાયચુ2ા, સૌ2ાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભુપતભાઈ તલાટીયા, મુખ્ય યજમાન શિલ્પા જવેલર્સવાળા હિ2ેનભાઈ પા2ેખ, ડો. અતુલભાઈ પંડયા, નેહલભાઈ શુકલ, ડો.દર્શનાબેન પંડયા, અલ્પાબેન દવે, રૂચીતાબેન જોષ્ાી, જયંતભાઈ ઠાક2, હ2ેશભાઈ જોષ્ાી, 2ાજુભાઈ ત્રિવેદી સહિતના ઉપસ્થિત 2હ્યા હતા.
Read Saurashtra Kranti E-Paper here
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કશ્યપભાઈ શુકલ તેમજ દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી દિપકભાઈ પંડયા, પ્રવક્તા જયંત ઠાક2, મીડિયા ઈન્ચાર્જ હ2ેશભાઈ જોષી, જયેશભાઈ જાની, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ ભટૃ, યોગેશભાઈ ભટૃ, યોગેન્દ્રભાઈ લહેરૂ, શૈલેષ્ાભાઈ જાની, અતુલભાઈ વ્યાસ, નલીનભાઈ જોષ્ાી, કનૈયાલાલ ભટૃ, કમલેશભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ જોષી, દક્ષસ પંડયા, સુ2ભીબેન આચાર્ય, નીલમબેન ભટૃ, ધાત્રીબેન ભટૃ, ભાવનાબેન જોષી સહિતનાએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here