શુભાંગીએ માલદીવમાં ગ્‍લેમરસ ડ્રેસ પહેરીને ફોટોશુટ કરાવ્યું

શુભાંગીએ માલદીવમાં ગ્‍લેમરસ ડ્રેસ પહેરીને ફોટોશુટ કરાવ્યું
શુભાંગીએ માલદીવમાં ગ્‍લેમરસ ડ્રેસ પહેરીને ફોટોશુટ કરાવ્યું
જ્યાં એક્ટ્રેસે ગ્લેમરસ ડ્રેસ પહેરી એવું ફોટોશૂટ કરાવ્યું છે કે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.આ તસવીરોમાં શુભાંગી અત્રે બ્લૂ અને વ્હાઇટ કોમ્બિનેશનના ડ્રેસમાં જોવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

શુભાંગીએ માલદીવમાં ગ્‍લેમરસ ડ્રેસ પહેરીને ફોટોશુટ કરાવ્યું શુભાંગી

ભાભી જી ઘર પર હૈ સીરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર નિભાવી શુભાંગી અત્રે ખુબ જાણીતી બની ગઈ છે. શોમાં હંમેશા સાડી પહેરનાર અંગૂરી ભાભી આ દિવસોમાં માલદીવમાં રજા માણી રહી છે.તો શુભાંગી રેતીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી છે.આ તસવીરોને અંગૂરી ભાભીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શનની સાથે શેર કરી છે.

શુભાંગીએ માલદીવમાં ગ્‍લેમરસ ડ્રેસ પહેરીને ફોટોશુટ કરાવ્યું શુભાંગી

Read About Weather here

https://www.instagram.com/p/Cei-lIdPySo/

જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે.અભિનેત્રીનો આ ડ્રેસ ઉપર તરફથી બ્રાલેટ સ્ટાઇલનો છે તો તેની સાથે શુભાંગીએ ટ્રાઉઝર પહેર્યું છે.પોતાના લુકને પૂરો કરવા માટે શુભાંગી ગોગલ્સની સાથે લાઇટ મેકઅપમાં જોવા મળી.આ તસવીરમાં અભિનેત્રીની પાછળનું બેકગ્રાઉન્ડ શાનદાર છે. દૂર સુધી સમુદ્ર જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here