શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ અર્પણ

શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ અર્પણ
શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ અર્પણ
(દિવ્યેશ જટાણીયા દ્વારા)
દ્વારકામાં રહેતા એક ભિક્ષુકના બંને પગમાં ખોટ હોઈ ચાલી ના શકતા હોઈ તેમને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં હાલ સિંગાપુર રેહતા દર્શકભાઈ રાઈમંગીયા, ભારતીબેન રાઈમંગિયા, તેમજ દ્વારકાના નરેન્દ્રભાઈ રાઇમંગિયા, નીમિતભાઈ રાઈમાંગિયા, અશ્ર્વિનભાઈ ગોકાણી તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના ઈશ્ર્વરભાઈ ઝાંખરિયા અને હિરેનભાઈ ઝાંખરિયા ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here