શિક્ષક સહિત ત્રણેય શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલનગર વિસ્તારમાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે યુવરાજસિંહ જાડેજા,મહાવીરસિંહ જાડેજા અને સ્ટાફ આસ્થા ચોક થી શિવાલય ચોક તરફના જવાના રોડ પર તપાસ કરતા સામેથી બે શખ્સો લથડીયા ખાતા જોવામાં આવતા તુરંત જ બંને શખ્સોને રોકી બંનેને પોતાનું નામ પૂછતા હિતેષ બાબુલાલ ગંગવાણી (લુવાણા).

Visit Saurashtra Kranti Homepage here

(રહે. મારૂતીનગર સોસાયટી મામાના કાંટાવાળી શેરી ચોટીલા જી . સુરેન્દ્રનગર) અને બીજો સાગરગીરી મિનાક્ષીબેન ગોસ્વામી(બાવાજી) (ઉ.વ.25) (રહે.સુખનાથ મહાદેવ મંદિર ચોટીલા જી.સુરેન્દ્રનગર) વાળો હોવાનુ જાણવા મળ્યું છે.

Read About Weather here

બંને શખ્સો પીધેલી હાલતમાં હોવાનું અને શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ચોટીલાના પંચનાથનગરનો પ્રતીક નટવરભાઈ પરમાર પોતાની જીજે36 બી1387 નંબરની કાર લઈ રેલનગરના આસ્થા ચોક પાસેથી નીકળતા પ્ર.નગરના પોલીસ સ્ટાફે પ્રતીક અને બંને શિક્ષકો સામે કાર્યવાહી કરી હતી.ત્રણેય શખ્સોએ રાત લોકઅપમાં વિતાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here