એક્ટરે ચાહકોને નિરાશ કર્યા નહોતા અને તે નાના દીકરા અબરામ સાથે બહાર આવ્યો હતો. આજે એટલે કે 10 જુલાઈના રોજ બકીરઈદ છે. શાહરુખ ખાનના બંગલા મન્નત આગળ હજારો ચાહકો ભેગા થયા હતા.શાહરુખે દીકરા સાથે ચાહકોનું અભિવાદન કર્યું હતું.શાહરુખ ખાન કેઝ્યુઅલ વ્હાઇટ ટી શર્ટ તથા બ્લૂ જીન્સમાં હતો.
Visit Saurashtra Kranti Homepage here
તેણે સનગ્લાસ પહેર્યા હતા. અબરામ કેઝ્યુઅલ રેડ ટી શર્ટ તથા બ્લેક જીન્સમાં હતો. શાહરુખ-અબરામે ચાહકોનું અભિવાદન કર્યું તે તસવીરો ને વીડિયો વાઇરલ થયા છે.ચાહકોનું અભિવાદન કર્યું તે પહેલાં શાહરુખ ખાન વ્હાઇટ પઠાનીમાં જોવા મળ્યો હતો.
Read About Weather here
તેની આસપાસ સિક્યોરિટી સ્ટાફ હતો.હાલમાં જ શાહરુખ ખાને બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા હતા. હવે 2023માં સૌ પહેલાં શાહરુખ ખાનની ‘પઠાન’ રિલીઝ થશે. ત્યારબાદઅને ‘જવાન’ પછી ‘ડંકી’ રિલીઝ થશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here