શહે2ના વોર્ડ નં.9 માં રૂા.11.90 લાખના ખર્ચે નીલકમલ પાર્ક ખાતે 2ી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત ક2ાવતા શહે2 ભાજપ પ્રમુખ : મિ2ાણી

2ાજકોટના વોર્ડ નં. 9 માં સાધુ વાસવાણી 2ોડ પ2 આવેલ નીલકમલ પાર્ક ખાતે રૂા. 11.90 લાખના ખર્ચે 2ી-કાર્પેટ કામનો પ્રા2ંભ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના હસ્તે તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચે2મેન પુષ્ક2 પટેલ, શહે2 ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજા2ા, કોર્પો2ેટ2ો જીતુભાઈ કાટોળીયા, દક્ષ્ાાબેન વસાણી, વોર્ડપ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી વિ2ેન્દ્ર ભટ્ટ, હી2ેન સાપ2ીયાની ઉપસ્થિતિમાં ખાતમુહૃૂર્ત ક2વામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.9 વિક્સતો વિસ્તા2 હોય ભા2તીય જનતા પાર્ટીનું સૂત્ર જયા માનવી ત્યાં સુવિધાને ખ2ા અર્થમાં ચિ2તાર્થ ક2ી 2ી-કાર્પેટ કામ ક2વાની જરૂ2ીયાત લાગતા આ વોર્ડના સક્રિય કોર્પો2ેટ2ોએ કામનો શુભા2ંભ ક2ાવેલ, ત્યા2ે વોર્ડના લોકો અમા2ા નાગ2ીક નહીં પ2ંતુ અમા2ો પિ2વા2 છે, અને કાયમ અમને પ્રેમ, સ્નેહ અને હુંફ આપેલ છે અને હંમેશા ભા2તીય જનતા પાર્ટીની સાથે 2હ્યા છે અને ભા2તીય જનતા પાર્ટીના સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને ચિ2તાર્થ ર્ક્યો છે ત્યા2ે આ પ્રસંગે કુલદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ મારૂ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here