શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે કિશન ટીલવાની નિમણૂંક

શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે કિશન ટીલવાની નિમણૂંક
શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે કિશન ટીલવાની નિમણૂંક
મેયરના વોર્ડમાંથી યુવા મોરચાના પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના વોર્ડમાંથી મહામંત્રીની નિમણૂંક

શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા, મહામંત્રી તરીકે કુલદિપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની નિમણૂંક કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ ભાજપની યોજના અનુસા2 શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીએ પ્રદેશ પ્રમુખ સી.આ2. પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌ2ાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ

ચાવડાની સૂચના અને માર્ગદર્શન અનુસા2 તેમજ પ્રદેશ યુવામો2ચાના પ્રમુખ પ્રશાંત કો2ાટ તથા 2ાજકોટ મહાનગ2ના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2 સાથે સંકલન ક2ી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ વરણી કરવામાં આવી છે.

આ તકે શહે2 યુવા ભાજપના નવનિયુક્ત હોદેદા2ોને શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, 2ામભાઈ મોક2ીયા, 2ાજયના મંત્રી અ2વીંદ 2ૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી

નિતીન ભા2ધ્વાજ, ધા2ાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મો2ચા પ્રમુખ ઉદય કાનગડ, શહે2 ભાજપ મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2, મેય2 ડો. પ્રદીપ ડવ,

પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મો2ચા પ્રભા2ી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબ2ીયા, પૃથ્વીસિહ વાળા, હી2ેન 2ાવલ સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ આવકા2ી શુભેચ્છા પાઠવેલ હતી. ઉલ્લેખનીય છે

કે, અગાઉ શહેર ભાજપ યુવા પ્રમુખ પદે પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી પદે હિરેન રાવલની નિમણૂંક કરવામાં આવી હતી. ભાજપ દ્વારા 35 કે તેથી વધુ ઉંમર નક્કી કરવામાં આવતા યુવા ભાજપ પ્રમુખ પદે પૃથ્વીસિંહ વાળા

Read About Weather here

અને મહામંત્રી પદે હિેરેન રાવલે સ્વેચ્છીક રાજીનામું આપી દીધુ હતું. મહાનગરપાલિકાના વોર્ડ નં.12માંથી ભાજપના કાર્યકર કિશન ટીલવાની પ્રમુખ પદે અને વોર્ડ નં.9માંથી કુલદિપસિંહ જાડેજા અને વોર્ડ નં.5માંથી હેમાંગ પીપળીયાની મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here