મનપાના ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળના વોર્ડનં. ૮, ૧૧, ૧ર અને ૧૩ ના વિસ્તારો તથા જયુબેલી ઝોનના વોર્ડ નં.૩ ના જંકશન પ્લોટ વિસ્તારમાં નર્મદાનું શટડાઉનના કારણે પ થી ૬ કલાક પાણી વિતરણ ખોરવાયુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
શટડાઉનના કારણે રાત્રે ૧ર વાગયા આસપાસ નર્મદાનીર શરૂ કરાયા છે. શહેરમાં હજી ગઇકાલે જ ૧૦ વોર્ડના અડધા વિસ્તારોમાં મનપા દ્વારા પાણી કાપ મુકવામાં આવ્યા બાદ આજે પણ નર્મદાની લાઇનના ર૪ કલાકના શટડાઉનના કારણે પ વોર્ડમાં પાણી વિતરણ મોડુ કરવામાં આવતા દેકારો બોલી ગયો હતો.તેના બદલે સવારે ૯ વાગ્યે ચાલુ કરવામાં આવ્યા હતા.
Read About Weather here
મનપા દ્વારા ગઇકાલના ૧૦ વોર્ડમાંના જ પ વોર્ડમાં આજે પાણી વિતરણ મોડુ થત ર૪ કલાકના બદલે ૩૩ કલાક જેટલા સમય સુધી પ્રજાજનો તરસ્યા રહ્યા હતા તંત્ર દ્વારા જેટ ગતીએ તમામ પાંચ વોર્ડમાં પાણી પહોંચાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રૈયાધાર હેડ વર્કસ પર ર૭ એમ.એલ.ડી. અને બેડી હેડ વર્કસ પર ર૦ એમ.એલ.ડીની પાણીની ઘટ પડી હતી જો કે રૈયાધાર હેડ હેઠળના વિસ્તારોને ન્યારીમાંથી પાણી ઉપાડી વિતરણ કરી દેવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here