સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલની ઉપસ્થિતિ
રાજકોટના વોર્ડ નં.9 માં ગોલ્ડન પાર્ક ખાતે રૂા.19.30 લાખના ખર્ચે રી-કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, કોર્પોરેટરો દક્ષાબેન વસાણી, વોર્ડપ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટ, હીરેન સાપરીયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં.9 વિકસતો વિસ્તાર હોય ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જયાં માનવી ત્યાં સુવિધાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રી-કાર્પેટ કામ કરવાની જરૂરીયાત લાગતા આ વોર્ડના સક્રિય કોર્પોરેટરોએ કામનો શુભારંભ કરાવેલ.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે વોર્ડના લોકો અમારા નાગરીક નહીં પરંતુ અમારો પરિવાર છે, અને કાયમ અમને પ્રેમ, સ્નેહ અને હુંફ આપેલ છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે 2હ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે.ત્યારે આ પ્રસંગે કુલદીપસિંહ જાડેજા, પ્રવિણ સેગલીયા, પ્રવીણભાઈ મારૂ, જાગૃતીબેન ભાણવડીયા, પ્રદીપ ધાધલ, અરૂણાબેન પરમાર, અજયભાઈ રાજાણી, રાજેન્દ્રસિંહ હુડા, ડાયાભાઈ ધોળકીયા, નારણભાઈ કેસરીયા, દેવ ગજેરા, પાર્થ મોરસણીયા, પેશ ભટ્ટ, મનહરભાઈ મેરજા, પ્રવિણભાઈ સાદરીયા, મધુબેન ગોહેલ સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ શૈલેષભાઈ રંગાણી, કાજલબેન રંગાણી, રમેશભાઈ ટીલવા, વ્યાસભાઈ, રામજીભાઈ સાણંદીયા, રાજુભાઈ જાવીયા, ધ્રુવ કકકડ, ડાયાભાઈ કાકડીયા, પ્રભુદાસભાઈ માકડીયા, શૈલેષભાઈ મહેતા, નીમુબેન, તુલસીભાઈ કણસાગરા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here