વોર્ડ નં.2 માં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત કરતા ભારદ્વાજ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વોર્ડનં.2માં ચુડાસમા પ્લોટ મેઈન રોડ પર ડામર રી-કાર્પેટની કામગીરી ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આ કામનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે વોર્ડ નં.2ના કોર્પોરેટરો ડો.દર્શિતાબેન શાહ, મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ પ્રભારી મનુભાઈ વઘાસીયા, વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણીય અજયસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જે.ડી. ઉપાધ્યાય, ડો. પ્રિતેશભાઈ પોપટ, જયંતિભાઈ બુધેલિયા,

Read About Weather here

નરેન્દ્રસિંહ ગોહિલ, અતુલભાઈ નથવાણી, લક્ષ્મણભાઈ, ચંદ્રસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, ભાગવતભાઈ શર્મા, છેલભાઈ રાવલ, પુષ્પકભાઈ જૈન, રાજુભાઈ દલવાણી, ભાનુભાઈ પટેલ, મીતભાઈ ગાંધી, રાજકોટ શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા, પૂર્વ કોર્પોરેટર જસુમતીબેન વસાણી, વોર્ડ નં.2ના મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, વોર્ડ નં.2 મહિલા મોરચાના મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ વોર્ડ અગ્રણીય ભારતીબેન કારીયા, અમિતાબેન પારેખ વગેરે ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here