વોર્ડ નં.17 પેવિંગ બ્લોકનું નાખવાના કામનું ખાતમુહૂર્ત

વોર્ડ નં.17 પેવિંગ બ્લોકનું નાખવાના કામનું ખાતમુહૂર્ત
વોર્ડ નં.17 પેવિંગ બ્લોકનું નાખવાના કામનું ખાતમુહૂર્ત
વોર્ડનં.17માં પારડી રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પેવિંગ બ્લોકનું નાખવાના કામનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે વોર્ડનં.17ના શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, ગૌતમભાઈ ગૌસ્વામી, ચંદુભાઈ ગરનારા, તેમજ લતાવાસીઓ જીતેન્દ્રભાઈ પરમાર, ચિરાગભાઈ વ્યાસ, કિશોરભાઈ પટેલ, દિલીપભાઈ વાઘેલા, કનુભાઈ પટેલ, વિપુલભાઈ રાઠોડ, સાગરભાઈ સાયાણી, હરેશભાઈ ગોપાણી તેમજ ભારતીબેન પારેખ, પદમાબેન પરમાર, પુષ્પાબેન પીઠડીયા ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here