મનપાના વોર્ડનં.17માં અયોધ્યા સોસાયટી મેઈન રોડ શાળા નં.49/3 પાસે પેવિંગ બ્લોકનું નાખવાનું ખાતમુહૂર્ત શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા તથા કોર્પોરેટર રવજીભાઈ મકવાણા કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે શાસકપક્ષના નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, કોર્પોરેટર કીર્તીબા રાણા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, પ્રમુખ નોધણવદરા, કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ, ભાજપ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, જગદીશભાઈ વાઘેલા, રમેશભાઈ રામાણી,
Read About Weather here
ચેતન સિંધવ, શ્યામભાઈ પવાર, સુરૂભા ઝાલા, વજુભાઈ માલવી, બાબુભાઈ રામાણી, વલ્લભભાઈ હરસોડા, મુકેશભાઈ ટીલાળા, ગાંડુભાઈ પાનસુરીયા, કિશોરભાઈ રામાણી, ગીરીશભાઈ મારૂ, અજયભાઈ સગપરીયા, દિલીપભાઈ પાનસુરીયા સહિતના લતાવાસીઓ ભાઈઓ હાજર રહેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here