કોર્પોરેટર જયાબેન ડાંગર અને નીતિનભાઈ રામાણીની ગ્રાન્ટમાંથી વિકાસના કામ હાથ ધરાયા
વોર્ડ નં.13માં પટેલ કોલોનીમાં કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર તથા કોર્પોરેટર નીતિનભાઈ રામાણીની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું ખાતમુહૂર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ કોર્પોરેટરો નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર (બાપલીયા) તેમજ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ તથા મહામંત્રી ભરતભાઈ બોરીચા, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, જીતુભાઈ સેલારા, વિજયભાઈ ટોળીયા, રમેશભાઈ વેકરીયા, અજીતસિંહ ઝાલા, અમિતભાઈ જાવીયા, પ્રિન્સ રામાણી, પ્રભાબેન, રશ્મિબેન, રેખાબેન, અંકિતાબેન, પુજાબેન, હિરવાબેન, વર્ષાબેન, પારૂલબેન, રીટાબેન, કિરણબેન, મંજુબેન, ઈલાબેન, જયાબેન, નેહલબેન, રસીલાબેન, જયશ્રીબેન, સુમિતાબેન, તૃપ્તિબેન, નીતાબેન, વિજુબેન અને દયાબેન વિગેરે લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમ યાદીમાં જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here