વોર્ડ નં.12 માં મંત્રી ભાનુબેન બાબરીયા મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે ડામર કામનો શુભારંભ

વોર્ડ નં.12 માં મંત્રી ભાનુબેન બાબરીયા મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે ડામર કામનો શુભારંભ
વોર્ડ નં.12 માં મંત્રી ભાનુબેન બાબરીયા મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે ડામર કામનો શુભારંભ
વોર્ડ નં.12 રામ પાર્ક, અવલ પાર્ક અને વૃંદાવન વાટીકામાં રૂ. 98 લાખના ખર્ચે રાજ્યના કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયા તથા મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે ડામર કામનો શુભારંભ કરાયો.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે કોર્પોરેટર અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા, મગનભાઈ સોરઠીયા, વોર્ડ નં.12ના પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા તેમજ ભાજપના જુદા જુદા હોદેદાર/અગ્રણી યોગરાજસિંહ જાડેજા, કિરણબેન હરસોડા, કિશનભાઈ ટીલવા, કેતનભાઈ લાઠીયા, કેતનભાઈ હિરપરા, વિરલભાઈ રાઠોડ, સતિષભાઈ ટોળીયા, સુરેશભાઈ રામાણી, મૌલિકભાઈ દેલવાડીયા, ગંગદાસભાઈ ગજેરા, મહેશભાઈ રાઠોડ તથા વિસ્તારના રહેવાસીઓ સુરેશભાઈ કાકડીયા, સંજયભાઈ રૂપાપરા, હર્ષદભાઈ સોરઠીયા, કૌશિકભાઈ, ધીરજભાઈ મોણપરા, કમલેશભાઈ સોરઠીયા, જશાભાઈ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ ત્રણેય વિસ્તારમાં ડામર કામ થતા વિસ્તારના રહેવાસીઓએ આંનદની લાગણી અનુભવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here