વોર્ડ નં.1ર માં વિવિધ રસ્તાઓ ડામરથી મઢાયા

વોર્ડ નં.1ર માં વિવિધ રસ્તાઓ ડામરથી મઢાયા
વોર્ડ નં.1ર માં વિવિધ રસ્તાઓ ડામરથી મઢાયા
મહાનગરપાલિકા વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ થતાં વોર્ડ નં.-1રમાં હાલમાં વાવડી ગેઇટથી ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક 18.00 મીટર ટી.પી. રોડ તથા ઢોલરાના પાટીયા થી રસુલપરા કાંગશીયાળી ર4.00 મીટર ડી.પી. રોડની પેવર કાર્પેટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં.12નાં કોર્પોરેટરો અને મેયર ડો. પ્રદિપ ડવ તેમજ વોર્ડના અન્ય કોર્પોરેટરો મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા અને અસ્મિતાબેન દેલવાડિયા ના પ્રયાસોથી આ રોડનું કામ મંજૂર થયું હતું. આ કામો પૂર્ણ થવાથી વાવડી ગામ, મવડી વિસ્તાર, જય ભારત સોસાયટી, વિશ્ર્વકર્મા સોસાયટી, વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, રસુલપરા, બરકાતીનગર વગેરે લગત વિસ્તારોની આવાગમનની સુવિધામાં વધારો થશે, અને સરળતાથી ટ્રાફિક પસાર થવાનાં કારણે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે તેમ મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here