વિદેશી દારૂના ગુન્હામાં આરોપીના જામીન મંજુર

વિદેશી દારૂના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
વિદેશી દારૂના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
આ કેસની હકીકત મુજબ પરસાણાનગરના પુલ પાસે વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગીરીશ સીંધીને વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસ તપાસ દ2મયાન આરોપી ગીરીશ સીધીએ આ દારૂનો જથ્થો સાગર મુલચંદાણી પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દારૂના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા સાગર મુલચંદાણીએ ડિસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીની સુનવણી દરમ્યાન આરોપીના વકીલની દલીલ અને રજૂઆતને ગ્રાહ્ય રાખી કોર્ટે આ2ોપીની આગોતરા જામીની અ2જી મંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.

Read About Weather here

આ કેસમાં આરોપી ત2ફે એડવોકેટ અજયભાઈ જોબનપુત્રા, યશવી એસોસિએટસના વિવેક એલ. ધનેશા, કિશન એસ. રાજાણી અને કૃપા એચ. પોબારૂ રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here