વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો

પિતાએ જોબ પર જવાની ના પાડતા યુવતીનો ફાંસો
પિતાએ જોબ પર જવાની ના પાડતા યુવતીનો ફાંસો
આપઘાતના પ્રયાસના કારણમાં પ્રેમી સાથે ફરવા જવા પર પરિવારે પ્રતિબંધ લગાડતા કિશોરીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પરિવાર દોડતું થઈ ગયું હતું. સુરતના લિંબાયતમાં વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરી વિદ્યાર્થિનીએ ફાંસો ખાધા બાદ પણ મોત નહિં મળતા એસીડ ગટગટાવ્યું હતું. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા ઉપડી જતી હોવાની હકીકત સામે આવતા પરિવારે નજર કેદ કરવા મજબૂર બન્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેથી માઠું લાગી આવતાં કિશોરી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરિવારે જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી ત્રીજા નંબરની બહેનની શંકાસ્પદ કામગીરી બાદ કંઈ ખોટું થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે, કોઈ યુવક સાથે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળતી બહેન ફરવા ઉપડી જતી હતી. તમામ હકીકતોની તપાસ કર્યા બાદ 16 વર્ષની બહેનને નજર કેદ કરવા મજબૂર બન્યા હતા.

Read About Weather here

5 ભાઈ-બહેનો અને માતા-પિતા મળી 7 જણાના પરિવારમાં પહેલો આવો બનાવ બનતા બધા જ વિચારમાં પડી ગયું છે.ગુરૂવારના રોજ માતાએ ઠપકો આપી બહાર ન જવા દેતા બહેન ગુસ્સામાં આવી ગઈ હતી. આ ઉંમરે લફરાંને લઈ પરિવાર બહેનને નજર કેદ રાખતો હતો. શુક્રવારે બોયફ્રેન્ડ સાથે બહાર જવાનું કહેતા તું.. તું.. મે..મે.. થઈ ગયું હતું. ત્યારબાદ એસિડ પી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. બસ એ જ વાતનું ખોટું લગાડી બહેને પહેલા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here