વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ

વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ
વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ
સો.મીડિયામાં વાઇરલ થયેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી એકબીજા સાથે વાત કરે છે. આ દરમિયાન કિઆરા તથા વરુણ ધવન વડાપાઉં ખાતાં જોવા મળ્યાં હતાં. વરુણ ધવને અનિલ કપૂરને એમ પણ કહ્યું હતું કે પિક ટ્રાફિક અવર્સમાં સમય બચાવવો હોય તો મેટ્રોની મુસાફરી ઘણી જ સારી છે.ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રોના નિયમ પ્રમાણે, વ્યક્તિ ટ્રેનમાં ખાઈ શકતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CeySG2NjuNB/?utm_source=ig_embed&ig_rid=586e8e9e-f4fd-4dee-b3b3-eb4aff933f38

વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ વડાપાઉં

બોલિવૂડ સેલેબ્સ વરુણ ધવન તથા કિઆરા અડવાણી હાલમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મની સ્ટાર-કાસ્ટે મુંબઈના ટ્રાફિકથી બચવા માટે મેટ્રોની મુસાફરી કરી હતી. બંને ટ્રેનમાં વડાપાઉં ખાતા જોવા મળ્યાં હતાં. આ જ કારણે સો.મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યાં છે.આથી જ કિઆરા તથા વરુણે ટ્રેનમાં વડાપાઉં ખાતાં અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે મેટ્રોમાં ખાઈ શકાય ખરું? એક યુઝરે કહ્યું હતું કે મેટ્રોમાં ખાવાની પરવાનગી છે? અન્ય એકે કહ્યું હતું કે સેલેબ્સને VIP ટ્રીટમેન્ટ કેમ? બીજા એકે કહ્યું હતું કે સેલેબ્સ તથા સામાન્ય માણસો માટે નિયમો કેમ અલગ અલગ? વળી અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે આ સેલેબ્સ સામે આકરી કાર્યવાહી કરીને તેમને દંડ ફટકારવો જોઈએ.

વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ વડાપાઉં

Read About Weather here

વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ વડાપાઉં

‘જુગ જુગ જિયો’માં વરુણ ધવનના પેરેન્ટ્સના રોલમાં અનિલ કપૂર તથા નીતુ સિંહ છે. કિઆરા અડવાણી આ પરિવારની વહુ છે. ફિલ્મમાં ઇમોશન તથા કોમેડી છે.આ ફિલ્મ 24 જૂને થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ફૅમ ડિરેક્ટર રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે. કુકૂ (વરુણ ધવન) તથા નૈના (કિઆરા અડવાણી) ડિવોર્સ લેવાનું નક્કી છે, પરંતુ બંને નક્કી કરે છે કે નાના ભાઈના લગ્ન થયા બાદ તેઓ આ વાત પરિવારને જણાવશે. બંને જ્યારે ઘરે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે ભીમ (અનિલ કપૂર)નું અન્ય કોઈ સાથે અફેર ચાલે છે અને ગીતા (નીતુ સિંહ)ને ડિવોર્સ આપવાનું નક્કી કરે છે.

વરુણ ને કિઆરાએ મેટ્રોમાં વડાપાઉં ખાધું યુઝર્સે કર્યા ટ્રોલ વડાપાઉં

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here