રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તથા ફીઓના ક્ધવીનર પાર્થભાઈ ગણાત્રાની ઉપસ્થિતિ
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગોનાઈઝેશન, જામનગર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે ‘વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ’ અંતર્ગત બાંધણી અને બ્રાસ પ્રોડકટ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી જામનગરને નિકાસક્ષેત્રે હબ બનાવવા અંગે અવરનેશ સેમિનારનું આયોજન ક2વામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તથા ફીઓના ક્ધવીનર પાર્થભાઈ ગણાત્રા, જોઈન્ટ ડીજીએફટી જે.એમ. બીસ્નોઈ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરના મેનેજર શોભનાબેન રાઠોડ, જામનગર ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જઇઈંના ડીજીએમ રાજેશકુમાર બેસ્કીયાર, તથા ફીઓના વેસ્ટર્ન રીજીઓનના હેડ જયપ્રકાશ ગોયેલ ઉપસ્થિત રહી નિકાસકારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
Read About Weather here
સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહેલ રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ તથા ફીઓના ક્ધવીનર પાર્થભાઈ ગણાત્રાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારેલ.
સેમીનારમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વેપાર-ધંધામાં આયત-નિકાસનું શું મહત્વ છે તેમજ તેનો વિકાસ કઈ રીતે કરી શકાય, સરકારની આયાત-નિકાસ માટેની પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓ અને ભવિષ્યમાં નિકાસમાં રહેલ વિપુલ તકો વગેરેની માહિતી આપી જાણકા2ી માર્ગદર્શન આપેલ. તેમજ સમગ્ર સેમિનારનું સંચાલન ફીઓના વેસ્ટર્ન રીજીઓન હેડ જયપ્રકાશ ગોયેલ દ્વારા કરાયેલ હતું. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here