વધુ એક આતંકી હુમલો…!

વધુ એક આતંકી હુમલો…!
પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલો શરાહ-એ-ફૈસલ વિસ્તારમાં થયો. આ આતંકવાદીઓ પાસે ભારે વિસ્ફોટકો અને હથિયાર છે.રિપોર્ટ્સ અનુસાર, કરાચી પોલીસ મુખ્યાલયમાં ઘુસેલા આ આતંકવાદીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન છે.

Read Saurashtra Kranti E-Paper here

સિંઘ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સને ભારે સંખ્યામાં કેપીઓ પાસે તહેનાત કર્યા છે. આ સાથે જ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ સૌથી પહેલા અડધો ડઝન હેન્ડ ગ્રેનેડ પોલીસ હેડક્વાર્ટરમાં ફેંક્યા અને પછી અંદર ઘુસ્યા. પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

હુમલાખોરોને ચારેય બાજુથી ઘેરવા જિલ્લાની તમામ મોબાઈલ વાન તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી છે.કરાચી હેડક્વાર્ટર કરાચીના મેન આર્ટરી રોડ પર છે, જે સીધો એરપોર્ટ તરફ જાય છે. કરાચીમાં સુરક્ષાબળોના નિર્દેશ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here