લોકો ગંભીરતાથી સ્‍વીકારવા લાગ્‍યા છેઃ કિર્તી કુલ્‍હારી

લોકો ગંભીરતાથી સ્‍વીકારવા લાગ્‍યા છેઃ કિર્તી કુલ્‍હારી
લોકો ગંભીરતાથી સ્‍વીકારવા લાગ્‍યા છેઃ કિર્તી કુલ્‍હારી
જો કે મોટા ભાગના શો, ફિલ્‍મોમાં કિર્તી માટે સ્‍ક્રિન પર વધુ સમય ફાળવાતો નથી એ એક કમનસિબી છે. અભિનેત્રી કિર્તી કુલ્‍હારીએ ફિલ્‍મો અને વેબ સિરીઝમાં વૈવિધ્‍યપુર્ણ ભુમિકાઓ થકી દર્શકોને આકર્ષિત કર્યા છે. બોલીવૂડમાં એક દાયકાથી કામ કરી રહેલી કિર્તી કહે છે કે મેં સંઘર્ષ કરીને અહિ સ્‍થાન બનાવ્‍યું છે.
Kriti kulhari cleavage (4480*6720) : r/BollywoodUHQonly
Kirti's Monsoon Style Tips - Rediff.com Get Ahead
Kirti Kulhari की ये बिकिनी वाली तस्वीर मचा रही है सनसनी, VIRAL PHOTO के साथ  दिया ये मैसेज

Visit Saurashtra Kranti Homepage here

તે કહે છે હું બોલીવૂડમાં હિરોઇન બનવાના વિચાર સાથે જ મોટી થઇ છું. મેં ઇન્‍ડસ્‍ટ્રીમાં એન્‍ટ્રી કરી એ પછી જ નાટકોમાં કામ કરવાનું અને વિદેશી ફિલ્‍મો જોવાનું શરૂ કર્યુ હતું. જેથી સિનેમા તરફથી મારી દ્રષ્‍ટી વિશાળ થઇ શકે. ઓટીટીએ પણ કિર્તીને ઓળખ અપાવી છે.

Read About Weather here

સાહિલ સહગલ સાથેના લગ્ન તૂટી ગયા અંગે તે કહે છે કે નિર્ણય મુશ્‍કેલ હતો. આજે જે સ્‍થળે છું તેનાથી ખુશ છું.તે કહે છે હું નિર્માત્રી બની પછી મને લોકો વધુ ગંભીરતાથી સ્‍વીકારી રહ્યા છે. મારો પહેલો પ્રોજેક્‍ટ નાયકા હતો. જેમાં મેં મુખ્‍ય ભુમિકા પણ નિભાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here