લોકડાઉનનું એલાન…!

લોકડાઉનનું એલાન…!
લોકડાઉનનું એલાન…!

રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગ માં 30મી તારીખથી લોક ડાઉન નું એલાન કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ અહીં પરિસ્થિતિ વધુ બગડે તેવી સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

રશિયા અમેરિકા અને ચીન સહિતના દેશોમાં કોરોનાવાયરસ નો ફરીથી હાહાકાર શરૂ થયો છે અને દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને રશિયાની હાલત સૌથી વધુ ખરાબ દેખાઈ રહી છે.

રશિયામાં ૭ નવેમ્બર સુધી તમામ રેસ્ટોરન્ટ,કાફે અને મોટા મોલ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને પાછલા ૨૪ કલાકમાં અહીં ૩૫ હજારથી વધુ નવા કેસ બહાર આવી ગયા છે.

રશિયામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક હજારથી વધુ દર્દીઓ ના મૃત્યુ પણ થઇ ગયા છે અને એટલા માટે સરકાર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડ્યે વધુ કેટલાક નિયમો નાખવામાં આવશે.

Read About Weather here

કોરોનાવાયરસ ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ને લીધે રશિયા સહિતના દેશોમાં તરખાટ મચી ગયો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here