ગ્રંથાલય ભારતી-સૌરાષ્ટ્ર પ્રાંત અને લાયબ્રેરી એસોસિએશન ગુજરાતના સંયુકત ઉપક્રમે લાયબ્રેરી સાયન્સમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સ્નાતક/અનુસ્નાતક કક્ષા જે વિદ્યાર્થીઓએ 60 ટકા અથવા તેનાથી વધારે માર્ક્સ મેળવેલ હોય તેમજ પીએચ.ડી. નેટ/ સ્લેટ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનું અભિવાદન સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
આવી સિધ્ધિ પ્રાપ્ત કરનારે પોતાની માર્કશીટની નકલ (1) ડો.રાજેશ એચ.ત્રિવેદી માં, અમૃત પાર્ક-3, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સામે રૈયા રોડ, (મો. 98980 27514) (2) દિલીપભાઇ ભટ્ટ સિધ્ધિ વિનાયક શાંતિ નિકેતન પાર્ક-1, શેરી નં.3, રૈયા રોડ, મો. 94272 00571 તેમજ સરનામે ટપાલ કે કુરિયર દ્વારા તા.14/1/2023 સુધીમાં માર્કશીટની નકલ મોકલી આપવા ડો.રાજેશ ત્રિવેદીએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here