લાભાર્થીઓને 15 કરોડથી વધુની લોન-ધિરાણના ચેક એનાયત

રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
જન-જનની સુખાકારી માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાજયસરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચે તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લીડ બેંક દ્વારા ગઇકાલે એન્જિનીયરીંગ એસોસિએશન હોલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પમાં વિવિધ બેંકો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂપિયા 10,000થી લઈને રૂ.16 કરોડ સુધીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય બેંકોના અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને સેંકશન લેટર આપવામાં આવ્યા હતા.

Read About Weather here

સાથો સાથ લાભાર્થીઓને કોઈ મુંઝવણ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here