‘લાઇગર’માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…!

'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…!
'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…!
વિજયના પર્સનલ ટ્રેનર કુલદીપ સેઠીએ કહ્યું હતું કે આ લુક પાછળ વિજયે એક વર્ષ સુધી મહેનત કરી હતી. સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ હાલમાં જ અપકમિંગ ફિલ્મ ‘લાઇગર’માં પોતાના એક લુકની ઝલક સો.મીડિયામાં શૅર કરી હતી. વિજય દેવરાકોંડા ન્યૂડ જોવા મળ્યો હતો.ટ્રેનરે કહ્યું હતું કે ફિલ્મમાં વિજય બોક્સરના રોલમાં છે. વિજય માટે આ રોલ માનસિક તથા શારીરિક બંને રીતે પડકારજનક રહ્યો છે.
'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…! લાઇગર
'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…! લાઇગર
'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…! લાઇગર
'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…! લાઇગર
'લાઇગર'માં એક્ટરના લુક પાછળનું રહસ્ય…! લાઇગર

Visit Saurashtra Kranti Homepage here

ફિલ્મમાં તેણે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવી છે, જે MMA (મિક્સ્ડ માર્શલ આર્ટ્સ) ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. ટ્રેનરે આગળ કહ્યું હતું, ‘વિજય ઘરમાં રહેલાં ઇક્વિપમેન્ટ્સથી વર્કઆઉટ કરતો હતો. આ જર્ની સરળ નહોતી, પરંતુ વિજયે નક્કી કર્યું કે તે આ બંધ કરશે નહીં. લૉકડાઉન દરમિયાન તેણે ઘરમાં રહીને ફિટનેસ પર ફોકસ કર્યું હતું. વોલીબોલ, બેડમિન્ટન તથા ક્રિકેટ પણ રમતો હતો.

એક વર્ષ બાદ તેને આ ફિઝિક મળ્યું હતું.’કુલદીપે વધુમાં કહ્યું હતું કે ભલે આ લુક માટે ટ્રેનિંગ મહત્ત્વની રહી હોય, પરંતુ ન્યૂટ્રિશન ગેમ ચેન્જર સાબિત થયું હતું. ફેટ લૉસ બાદ, માંસપેશીઓને બતાવવા માટે કાર્બ લોડિંગ મહત્ત્વપૂર્ણ હતું. ટ્રેનરે કહ્યું હતું, ‘મેં થોડો સમય વિજય માટે કાર્બ્સ ઓછા કર્યા અને પ્રોટીન, ફાઇબર તથા પાણીની માત્રા વધારી દીધી હતી. આ પ્રોસેસમાં બહુ બધા લોકો વૉટર કટિંગ કરતાં હોય છે, પરંતુ મેં આમ કર્યું નહોતું.

Read About Weather here

અમે શૂટિંગના દિવસે જ વૉટર કટિંગ કર્યું અને તે પણ 50%. પોતાના શરીરને આ રીતે બતાવવા માટે ઘણી જ હિંમત જોઈએ. આ માટે વિજયે પોતાની પૂરી બૉડી પર ઘણી જ મહેનત કરી છેજ્યારે ‘લાઇગર’માં વિજય દેવરાકોંડાને જેવું બૉડી મેળવવા માટે કાર્બોહાઇડ્રેડ મહત્ત્વપૂર્ણ હોય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here