સબાએ રોશન પરિવારને બેસ્ટ ગણાવ્યો હતો. તેમે કહ્યું હતું, ‘જ્યારે તમને ઘરની યાદ સતાવે, પરંતુ તમારી પાસે બેસ્ટ હૂમન (વાનગીનું નામ) ખાવા માટે હોય.’ હૃતિક રોશન સિંગર-એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છે. બંને ફેમિલી લંચમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં સબાને ઘરની યાદ સતાવી રહી છે. આ દરમિયાન રોશન પરિવાર સબાને લાડ લડાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હૃતિક કથિત પ્રેમિકા સબા કરતાં 16 વર્ષ મોટો છે.સબાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં પિત્ઝા તથા પાસ્તા જોવા મળે છે અને આ જમવાનું હૃતિક રોશનના પરિવારે મોકલાવ્યું હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉલ્લેખનીય છે કે હૃતિકની કાકી કંચન રોશન, એક્ટ્રની બહેન સુનૈનાની દીકરી સુરાનિકા તથા કાકાની દીકરી પશમિનાએ સબાને પિત્ઝા તથા પાસ્તા મોકલાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે સબા આઝાદની મ્યૂઝિક કોન્સર્ટ પૂર્વ પ્રેમી અને મ્યૂઝિક પાર્ટનર ઈમાદ શાહ શુક્રવાર, 25 ફેબ્રુઆરીના રોજ પુનામાં યોજાઈ હતી. કોન્સર્ટ પહેલાં હૃતિક રોશને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘કિલ ઇટ ગાય્સ.’ ઉલ્લેખનીય છે કે ઈમાદ તથા સબાનું મેડબોય/મિંક નામનું ઇલેક્ટ્રો ફંડ બેન્ડ છે. કોન્સર્ટ પહેલાં હૃતિકે પ્રેમિકાને શુભેચ્છા પાઠવી હતી.તાજેતરમાં જ રાજેશ રોશનના જન્મદિવસ પર પરિવારે લંચ ઓર્ગેનાઇઝ કર્યું હતું.
Read About Weather here
આ સમયે સબા આઝાદ પણ સાથે જોવા મળી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક આ સંબંધ અંગે ઘણો જ ગંભીર છે. તે સબા સાથે લગ્ન કરવા માગે છે.હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. ડિવોર્સ બાદ સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here