જીવનગરમાં મહાશિવરાત્રી મહોત્સવ સાથે ફરાળના પ્રસાદનું આયોજન: શનિવારે સવારે 4 કલાકે ભસ્મ આરતી સહિત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ
જીવનનગ2 વિકાસ સમિતિ સંચાલિત 2ામેશ્ર્વ2 મહાદેવ મંદિ2, વોર્ડ નં. 10 જાગૃત નાગિ2ક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મહાશિવ2ાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી ક2વામાં આવશે. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો, બપો2ના 12 કલાકે સામુહિક ફ2ાળ પ્રસાદનું આયોજન ક2વામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
મંદિ2ના શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા, સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, શનિવા2 તા. 18 મી ફેબ્રુઆ2ીએ મહાશિવ2ાત્રી મહોત્સવ અંતર્ગત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સવા2ે 4 કલાકે ભસ્મ આ2તી, રૂદ્રાભિષેક, પૂજન-અર્ચન, દિપમાલા, મહાઆ2તી ભાવપૂર્વક ક2વામાં આવશે. શિવ ગર્ભગૃહમાં કોઈપણ શ્રધ્ધાળુ પૂજા-પાઠ, અનુષ્ઠાન ક2ી શકશે. ધોતીયું-મુગટો પહે2ીને શ્રધ્ધાળુ ભાગ લે તેવો આગ્રહ છે. મંદિ2ને શણગા2વામાં આવશે. 2ાત્રિના 12 કલાકે મહાઆ2તીની વિધિ-વિધાન સાથે સંપન્ન ક2વામાં આવશે. શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે જીવનનગ2, જ્ઞાનજીવન, દેશળદેવ પ2ા, અમીપાર્ક આસપાસના 2હીશો સામુહિક ફ2ાળમાં ભાગ લઈ શકશે. મંદિ2ના શ્રધ્ધાળુઓ પ્રતિ વર્ષ હાજ2ીઆપે છે. ત્રિપર્વ આ2તી, રૂદ્રાભિષેક, પ્રભાત ફે2ી, મંદિ2નું સુશોભન, શણગા2થી સજ્જ ક2ી શિવમય વાતાવ2ણ ઉભું ક2વામાં આવશે. 2ૈયા 2ોડ ઉપ2નું માનવતાવાદી માનવ મંદિ2 સાબિત થયું છે. પ્રત્યેક શ્રધ્ધાળુઓની લાગણી ધ્યાનમાં લેવામાં આવશે.
મહાશિવ2ાત્રી મહોત્સવમાં પૂજાવિધિમાં વોર્ડ નં. 10 ના કોર્પો2ેટ2ો જયોત્સનાબેન ટીલાળા, 2ાજેશ્રીબેન ડોડીયા, નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુ2ેજા, શહે2 ભાજપના ઉપપ્રમુખ પ2ેશભાઈ હુંબલ, પૂર્વ નગ2સેવક અશ્ર્વિનભાઈ ભો2ણીયા, વોર્ડના પ્રમુખ 2જનીભાઈ ગોલ, મહામંત્રી પ2ેશભાઈ તન્ના, હ2ેશભાઈ કાનાણી તથા વોર્ડના હોદ્દા2ો હાજ2ી આપવાના છે.મંદિ2ના ધાર્મિક કાર્યક્રમો-પ્રસાદ વિત2ણમાં મુકેશભાઈ પોપટ, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદ2ાય ભટ્ટ, કેતનભાઈ મક્વાણા, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, ગોવિંદભાઈ ગોહેલ, હસુભાઈ મોડેસ2ા, જતીન મોડેસ2ા, નયનેશ ભટ્ટ, વિનુભાઈ ઉપાધ્યાય, 2ાજેશ મોડેસ2ા, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, ભા2તીબેન ગંગદેવ, અલ્કાબેન પંડયા, ભા2તીબેન 2ાવલ, સહિત શ્રધ્ધાળુઓ ભાગ લેવાના છે.
Read About Weather here
મહાશિવ2ાત્રી મહોત્સવમાં શ્રધ્ધાળુઓને ધ્યાનમાં 2ાખી પૂજાવિધિ પૂજા2ી પ્રવિણભાઈ જોષી ક2ાવશે. મંદિ2 ત2ફથી પૂજા વસ્તુ આપવામાં આવશે. જીવનનગ2 વિકાસ સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાની દેખ2ેખ નીચે તમામ આયોજનો માટે સમિતિ બનાવી છે. શિવ2ાત્રિની મુખ્ય કામગી2ી વિજયભાઈ જોબનપુત્રા, વિનોદ2ાય ભટ્ટ, પાર્થ ગોહેલ, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા જહેમત ઉઠાવી 2હ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here