રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજથી 2 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. કચ્છ અને પોરબંદરમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. જ્યાં 5 ડિગ્રી કરતા વધુ પારો ઉપર જઇ શકે છે. તો અન્ય વિસ્તારોમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.હવામાન વિભાગ દ્વારા 11 અને 12 માર્ચ હીટવેવની આગાહી કરી છે.

Read About Weather here

બીજી તરફ 13 અને 14 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવેટ થતાં માવઠાની શક્યતા છે.ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ તરફ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા-સાબરકાંઠા-અમરેલી, કચ્છ તરફ પણ વરસાદ રહી શકે છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here