રાજ્યમાં જીએસટીની ગત વર્ષની સરખામણીએ આવક 20 ટકા વધી…!

રાજ્યમાં જીએસટીની ગત વર્ષની સરખામણીએ આવક 20 ટકા વધી…!
રાજ્યમાં જીએસટીની ગત વર્ષની સરખામણીએ આવક 20 ટકા વધી…!
રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આવક 20 ટકા વધી રૂ.1 લાખ કરોડને પાર થઈ ગઈ છે. બોગસ પેઢીઓ પાસેથી રિકવરીને લીધે આવકમાં વધારો નોંધાયો છે. વેટની આવક પણ ગત વર્ષની સરખામણીએ 8 હજાર કરોડ વધારે થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

નાણાકીય વર્ષ દરમિયાન જીએસટીની આવક 65746 કરોડ અને વેટની આવક 38,037 કરોડ થઈ છે. 2021-22માં જીએસટીની આવક 56,644 કરોડ અને વેટની આવક 30,158 કરોડ હતી. આમ ગત વર્ષની સરખામણીએ જીએસટીની આવકમાં 9,102 કરોડ અને વેટની આવકમાં 7,879 કરોડનો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here