રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાનું નિયત સમય કરતા 10 દિવસ મોડા આગમન થયું છે. કેરળમાં ચોમાસું બેઠા બાદ ગુજરાતમાં મેઘરાજાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ગુજરાતમાં ગઈકાલથી વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હોવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે જ રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૯૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો રાજકોટમાં વીજળી પડવાથી એક ખેત મજૂરનું મોત નિપજ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં રવિવારનો દિવસ વરસાદી રહ્યો હતો. ગઈકાલે મોટાભાગના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં 24 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

nike air jordan 11 cool grey

the wig shop
mens nike air max
adidas yeezy boost 350 v2
cheap nfl jerseys
best sex toys for couples
team jerseys
cheap adidas shoes
adidas yeezy slides onyx
sex toy stores
nike air max 270
team uniforms
custom basketball uniforms
NFL shop
adam and eve sex toys
adidas outlet online

Read About Weather here

ઘોઘા ઉપરાંત અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here