રાજ્યમાં ગરમીમાંથી મળશે રાહત

યુરોપમાં 1500 લોકોના મોત
યુરોપમાં 1500 લોકોના મોત
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ રહેશે. રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે.પ્રિ મોન્સૂન એક્ટિવિટી ન થતા વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.આ વર્ષે ચોમાસુ દેશભરમાં સારું રહેવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે.

Read About Weather here

જૂન મહિનામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે મહત્વનું છે કે હાલ કેરળમાં ચોમાસુ 1 જૂનથી બેસી ગયું છે. સમગ્ર દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડી શકે છે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ સારું રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here