ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ગરમીનો પારો ઉંપર જાય તેવી સંભાવના છે. ઉપરાંત તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યના 8 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે રાજકોટમાં 41, અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.4, ભુજમાં 41, ડીસામાં 40.5, પાટણમાં 40.5, વડોદરામાં 40.2, જૂનાગઢમાં 39.9, ભાવનગરમાં 38.2 અને સુરતમાં 36 જ્યારે સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here