રાજુલાની ઘરફોડ ચોેરીનો ભેદ ઉકેલાયો

રાજુલાની ઘરફોડ ચોેરીનો ભેદ ઉકેલાયો
રાજુલાની ઘરફોડ ચોેરીનો ભેદ ઉકેલાયો

રાજુલામાં વોરાવાડ અને ખોડીયાર માતાજી મંદિરની બાજુનાં મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં યુસુફ હમીદ રફાઈ રે.અમદાવાદને ઝડપી લઈ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

આ કામગીરી એસસીબી પી.આઈ.એ.એમ.પટેલ, પો.સબ.ઈન્સ એમ.બી.ગોહિલ અને સ્ટાફે કરી હતી.