રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે, રાજ્યમાં પહેલી એપ્રિલથી LPG સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. પહેલી એપ્રિલ-2023થી અશોક ગેહલોત સરકાર ગરીબી રેખા નીચે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપશે.
Visit Saurashtra Kranti Homepage here
આડકતરી રીતે ભાજપની ટીકા કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં જ આ મહત્વની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here