રાજસ્થાનના પિંડાવડામાં ગમખ્વાર અકસ્માત…!

રાજસ્થાનના પિંડાવડામાં ગમખ્વાર અકસ્માત…!
રાજસ્થાનના પિંડાવડામાં ગમખ્વાર અકસ્માત…!
કારમાં સવાર લોકો ડીસાના રહેવાસી હોવાનું ખુલ્યુ છેરાજસ્થાનના પિંડવાડા નજીક બેનલા આ ગોઝારા બનાવમાં કાર સ્પીડમાં જઈ રહી હતી અચાનક જ કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઈડર સાથે ટકરાઇ પલટી મારી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજસ્થાનના પિંડવાડા નજીક કારને અકસ્માત નડ્યો છે જેમાં બે ના મોત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટના એટલી ભયાવહ હતી કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા.ઘટના સ્થળે જ 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.

Read About Weather here

અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.મૃતક બંનેના પરિવારમાં હાલ શોકનો માહોલ છે. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી. બનાવ સ્થળે જ મૃત્યુ પામેલા 2 લોકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયા હત.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here